Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

11 Oct 2015

પગારબીલ કેમ્પ


બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી  આર.એસ.ઉપાધ્યાયની સુચના અનુસાર બોટાદ જીલ્લાની બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓનો માહે ડીસેમ્બર -2015 પગારબીલ કેમ્પ તેમજ સને 2014-15 વર્ષનું વર્ગ-4ના કર્મચારીઓનું બોનસ બિલના ડેટા સાથે તા.4-12-2015ને શુક્રવારના રોજ સવારના  11-00 કલાકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી  સરકારી હાઇસ્કુલ બોટાદ ખાતે રાખેલ છે તેમજ ગ્રાન્ટેડ શાળાના આચાર્યશ્રીઓએ બપોરના 2-00 કલાકે  સામાન્ય મીટીંગ નું આયોજન હોય અવશ્ય હાજર  રહેવું




   

બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી  આર.એસ.ઉપાધ્યાયની સુચના અનુસાર બોટાદ જીલ્લા માધ્યમિક અને  ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી  કર્મચારી સંઘ નો જીલ્લા નો પ્રથમ વહીવટી સેમીનાર જીલ્લા પંચાયત તાલુકા પંચાયત -નગર પાલિકાની ચૂંટણી-2015 ની   આચાર સંહિતાને કારણે   વહીવટી કર્મચારી સંઘ પ્રથમ સેમીનાર તા. 31-10-2015 ને શનિવારે રાખવામાં આવેલ હતો  જે  હાલ પુરતો રદ કરવામાં આવે છે. હવે પછી સેમિનારની તારીખ નક્કી થયેથી જાણ  કરવામાં આવશે જેની સર્વે  આચાર્યાશ્રીઓએ એ નોંધ લેવી 

બોટાદ જીલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી કર્મચારી સંઘ પ્રથમ સેમીનાર

                 


મોંઘવારી ભથ્થાની ગણતરી પત્રક

  2015/10/july-to-sep-2015.

માનનીય મુખ્ય મંત્રી યુવા સ્વાલંબન  યોજના અમલીકરણ