કન્યા કેળવણી રથ યાત્રા અને શાળા પ્રવેશોત્સવ-2016
બોટાદ જીલ્લાનું વિજ્ઞાન પ્રવાહ નું શ્રેષ્ઠ પરિણામ
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષામાં બોટાદ જીલ્લાનું પરિણામ રાજ્યના પરિણામ થી વધુ આવે છે જે બોટાદ જીલ્લા માટે ગૌરવ સમાન છે
આર.એસ.ઉપાધ્યાય , જીલ્લા શિક્ષણધિકારી શ્રી બોટાદ
રાજ્ય નું પરિણામ : 79.03 % બોટાદ નું પરિણામ 93.38 %
ગ્રેડ મુજબ
A1=00 A2 =14 B1=47 B2=98 C1=198 C 2=187 D =69
આ ગૌરવંતા પરિણામ ને બોટાદ જીલ્લામાંથી તેમજ રાજ્યના શિક્ષણ તજજ્ઞો - અધિકારીશ્રીઓ તરફથી અભિનંદન ની વર્ષા વરસી રહી છે
https:--125 % મોંઘવારી એરીયર્સ તફાવત ગણતરી
કર્સર આડી લીટી પર રાખી બ્લેક અક્ષર પર ક્લિક કરી ડાઉન લોડ કરવા
જેને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરેલ નથી તેઓએ ગઢડા બોટાદ તાલુકા એ અસલ રજીસ્ટર તેમજ દરેક છેલ્લા વર્ગ મંજૂરીના પત્રકો ,એન.ઓ.સી.,બહાલી કાયમી બહાલી ,નિવૃત્તિ ના આધારો અને તમામ સાધનિક આધાર પુરાવા સાથે જાણકાર કર્મચારી સાથે તા. 7-4-2016 ને ગુરુવારે 10-30 કલાકે જી.સી.ઈ.આર.ટી STTI ગાંધીનગર માં સામેલ પત્રકો ડાઉન લોડ કરી ભરીને ડી.ઈ.ઓ.શ્રીના સહી સિક્કા પ્રમાણિત કરી રજુ કરવા બિન ચૂક હાજર રહેવા