Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

28 Dec 2015

તા.26/10/2009 નો પરિપત્ર



બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બિન-શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નક્કી કરવા બાબત  તા.26/10/2009 નો પરિપત્ર 


 

બોટાદ જીલ્લાની પ્રથમ વહીવટી સેમીનાર અને તાલીમ શિબિર 



22 Dec 2015


સળંગ એકમના શિક્ષકો ની  પુનઃ ગઠનની  વ્યવસ્થા કરવા બાબત 





શાળાઓમાં વર્ગ વધારા ,ઘટાડા તથા ગ્રાન્ટ કાપની  માર્ગ દર્શન સૂચનાઓ બાબત 




11 Dec 2015

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  શ્રી આર. એસ. ઉપાધ્યાય ,બોટાદ  દ્વારા બ્રાંચ શાળા નં -2 ના મુખ્ય શિક્ષક શ્રીમતી જયશ્રીબેન પી.દવે ને ગઢડા તાલુકાના કેળવણી નિરીક્ષક  તરીકે બીટ -2 માં અને  શ્રી ભુપતભાઈ માંડાણી ને  કેળવણી નિરીક્ષક  તરીકે  બીટ -1 નો વધારો નો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો  


8 Dec 2015

મહિલા શિક્ષણ, વહીવટી સાથી સહાયક પ્રસુતિ રજા બાબત

મહિલા શિક્ષણ, વહીવટી સાથી સહાયક પ્રસુતિ રજા  બાબત 



રજા પ્રવાસ/ વતન પ્રવાસ રાહત યોજના   બાબત







ખેલ મહા કુંભ-2015