Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

22 Jan 2015






માર્ચ-2015 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં ફરજ બજાવતા જે તે વિષય શિક્ષકની માહિતી બાબત 



રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા બાબત 



ભારતીય ધ્વજ સંહિતા 2002 તથા રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં જણાવેલ સુચનાનો ચુસ્તપણે અમલ કરવા બાબત 


 સરકારી માધ્યમિક શિક્ષણ વિષયવાર જીલ્લાની યાદી h/

30 મી જન્યુઆરી  2015ના રોજ મહાત્મા ગાંધી નિર્માણ દિને ચિત્ર સ્પર્ધા રાખવા બાબત   









12 Jan 2015

સી.ટી ઈ તાલીમનું સમય પત્રક 



સી.ટી ઈ તાલીમનો પરિપત્ર 

.

રાષ્ટ્રીય મહિલા યોગની ઉજવણી બાબત 



તા  25-1-2015  ચૂંટણી પંચ સ્થાપના દિન  તરીકે રાષ્ટ્રીય મતદાતા દિવસ જાહેર તરીકે ઉજવવા બાબત 


વર્ષ  2014-15 ના રાજ્ય કક્ષાના તેમજ  જીલ્લા કક્ષાએ  શ્રેષ્ઠ શાળા
તરીકેના મૂલ્યાંકન બાબત