Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

પર્સન્ટાઈલ રેન્ક



પર્સન્ટાઈલ રેન્ક
Std 9 percintile Rank
  •  
  • ઈટાદરા હાઈસ્કૂલ - તા. માણસાના ઉત્સાહી શિક્ષકશ્રી વિજયભાઈ પટેલે ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો માટે એક્સેલ ફાઈલ બનાવી છે જે અત્રે નીચેની લીંક પર ક્લીક કરવાથી ખુલશે.  વિજયભાઈનો મોબાઈલ નંબર ૯૮૭૯૦૩૧૮૫૫ છે. 
ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો
ધોરણ - 9 પ્રથમ સેમેસ્ટર પરીક્ષા પરિણામ પત્રક નમૂનો  
ધોરણ - ૯ (SCE)પ્રથમસત્ર પરીક્ષા - ડેટાસીટ અને માર્કશીટ નમૂનો
ધોરણ ૯ ગણિત નમૂનાનું પ્રશ્નપત્ર ( બાબુભાઈ પટેલ ) 
ધોરણ ૯ વિજ્ઞાન નમુનાનું પ્રશ્નપત્ર (બાબુભાઈ પટેલ )
ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો
ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ સુધારાવાળો પરિપત્ર ( ૦૯-૦૫-૨૦૧૧) page 1
ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ સુધારાવાળો પરિપત્ર ( ૦૯-૦૫-૨૦૧૧) page 2
ધોરણ ૯ ગણિત અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર પરિરૂપ
ધોરણ ૯ વિજ્ઞાન અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર પરિરૂપ
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( SCE in Standard 9 )
પર્સન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણો
પર્સેંન્ટાઈલ રેન્ક શોધવાની રીત ( PR in EXCEL )
ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ પરિપત્ર ( ૨૭-૦૪-૨૦૧૧)