Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

30 Oct 2014

શાળામાં કલાર્કની ભરતી કરવા બાબત


બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કલાર્કની ભરતી કરવા બાબત -ક્લાર્ક સેટ અપ પરિપત્ર સામેલ છે.


     

તા.1-8-2011 નો ક્લાર્ક ના સેટ અપ નો પરિપત્ર


 

11 Oct 2014

વર્ષ : -2015-16 ઈ.ડી. એન.યોજના હેઠળ ના પુસ્તકો

વર્ષ : -2015-16 ઈ.ડી. એન.યોજના  હેઠળ   ના પુસ્તકો મેળવવા માટે ધોરણ -9 થી 12 ના  ધોરણ વાર અને જાતિવાર   વિદ્યાર્થીની સંખ્યા મોકલવા બાબત


















8 Oct 2014

પરીક્ષા ફીમાં વધારો

                                     ગુજરાત માધ્ય બોર્ડની પરીક્ષા ફીમાં વધારો 



7 Oct 2014

માર્ચ-2015 એસ.એસ.સી

માર્ચ-2015 એસ.એસ.સી  ON  L I N E  આવેદનપત્રો ભરવા માટે પ્રાથમિક તૈયારી માટે ના સૂચનો 

1 Oct 2014

રાજ્ય સરકારના કર્મચારીઓ ના  પગારમાં  જુલાઈ -2014 થી 7% મોઘવારી ભથ્થામાં વધારો