Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

23 Sept 2014

ડાયસ દિનની ઉજવણી કરવા બાબત

તા.30-9-2014 ના રોજ 11-00  થી 13-00 કલાક દરમિયાન ડાયસ દિનની ઉજવણીના કાર્યક્રમનું પ્રસારણ    જે અચૂક  નિહાળવા જણાવવામાં  આવે છે. 




21 Sept 2014

જી.પી.એફ.માં લઘુતમ કપાતના દરમાં સુધારણા બાબત

ઉચ્ચક વેતન /ફિક્સ વેતનથી કરાર આધારિત નિમાયેલ વ્યક્તિઓને ટી.એ./ડી.એ. અંગે

19 Sept 2014

ધોરણ 9 થી ધોરણ 12 ક્રમિક/વધારાના વર્ગ માટે

ધોરણ 9 થી  ધોરણ 12 ક્રમિક/વધારાના  વર્ગ માટે ઓન લાઈન અરજી પત્રક 


10 Sept 2014

નવા ઇન્ડેક્ષ નંબર

નવ રચિત બોટાદ જીલ્લાના  એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના નવા ઇન્ડેક્ષ નંબર 









9 Sept 2014

પરિપત્ર

તાત્કાલિક માહિતી DEO કચેરી બોટાદ 

વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી માંગતો પરીપત્ર / ફોર્મ જે નીચે આપેલ છે તે ડાઉનલોડ કરી  દિવસ બેમાં  DEO-કચેરી, બોટાદ ને પહોંચતી કરવા જિલ્લાની તમામ શાળાઓના આચાર્યોને તાકીદ કરવામાં આવે છે....

5 Sept 2014

પરિપત્રો બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી

પરિપત્રો બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી







4 Sept 2014

માનનીય વડાપ્રધાનશ્રી LIVE પ્રસારણ

માનનીય વડાપ્રધાનશ્રી નો વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ LIVE પ્રસારણ માટે ----અહીં ક્લિક કરો -  https://www.youtube.shuklaji4you.blogspot.com 

ડૉ.રાધાકૃષ્ણન

શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની  સફર ખેડનાર : ડૉ.રાધાકૃષ્ણન  



3 Sept 2014

5 સપ્ટેમ્બર  શિક્ષક દિન ના દિવસે CM / PMના  જીવંત પ્રસારણ પોગ્રામમા ચૂંટણી આચારસંહિતા કારણે બ્રેક 

ગુજરાત રાજ્યના 10 જીલ્લામાં (મોરબી,દ્વારકા,સોમનાથ , અમદાવાદ ,ભાવનગર ,ખેડા,આણંદ ,બનાસકાંઠા ,વડોદરા,દાહોદ)જ્યાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યાં આચારસંહિતાને  કારણે સરકારી પ્રાથમિક શાળામાં પાંચમી સપ્ટેમ્બરે માન. મુખ્ય  મંત્રીશ્રી  તેમજ માન.વડા પ્રધાન શ્રી ના વિદ્યાર્થી ઓ સાથે ના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ  નહિ થઇ શકે.

1 Sept 2014

એચ.ટાટ આન્સર કી 31-8-2014 


https://HTAT ANSER KEY-31-8-2014 
જ્ઞાન સપ્તાહ અંતર્ગત  5 સપ્ટેંમ્બર  ના રોજનો માં.મુખ્ય મંત્રીશ્રીનો   કાર્યક્રમ

બોટાદ જીલ્લા આચાર્ય સંઘ SA -1તથા પ્રથમ કસોટી -2014