Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

1 Aug 2016

સાતમા પગારપંચની ગણતરી નું ફોર્મ-વર્ષ 2016 ઈન્પેકશન નિરીક્ષણ કાર્યક્રમની વિગત -

 આથી બોટાદ જિલ્લાના તમામ ગ્રાન્ટેડ શાળાના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા 1-9-2016ને ગુરુવારે 12-30 કલાકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે માહે સપ્ટે 2016 નું નિયમિત પગારબીલ કેમ્પ રાખવામાં આવેલ છે 7 માં પગાર પંચની માહિતી પત્રક હાર્ડ કોપી અને સોફ્ટ કોપી માં સામેલ પત્રક મુજબ તૈયાર કરી  રજૂ કરવાનું રહેશે આ માહિતી શાળાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  જી.પી.એફ. /સી.પી.એફ ધરાવતા અને સી.પી.એફ ખાતા ન  ધરાવતા તમામ કર્મચારીઓની આપવાની રહેશે 



 


સાતમા પગારપંચની ગણતરી નું ફોર્મ   નવા કર્મચારી માટે s પર  કર્સર રાખી ડાઉનલોડ કરો   ss


સાતમા પગારપંચની ગણતરી નું ફોર્મ   જુના  કર્મચારી માટે s પર કર્સર રાખી ડાઉનલોડ કરો  s

સાતમા પગાર પંચ  ના વિકલ્પની સમજૂતી 

જે કર્મચારીઓને જાન્યુઆરીથી જુલાઈ ની વચ્ચે બઢતી કે ઉચ્ચત્તર નો લાભ મળતો હોય તો તે કર્મચારીને વિકલ્પનો ઓપશન કેવી રીતે સ્વીકરવો તેની સમજણ આપેલ છે 7 માં પગાર પંચ બાબતની સમજૂતી -

કોઈ કર્મચારી 1-1-2016 પછી ઇજાફો કે ઉચ્ચત્તર પગાર ધોરણ કે બઢતી ના હોઈ તો તેને 7 મુ પગારપંચ સ્વીકારી લેવું જોઈએ પરંતુ જે કર્મચારી તા.1-1-2016 પછી ઉચ્ચત્તર પગાર ધોરણ ,બઢતી  આવતું હોઈ તો કર્મચારીએ જોઈ સમજીને વિકલ્પ આપવો  જોઈએ જેથી ભવિષ્યમાં નુકશાન ના થાય.

વિકલ્પ-1 કોઈ કર્મચારીને 1-1-2016 થી સાતમું પગાર પંચ સ્વીકારે અને તે 21-1-2016 થી ઉચ્ચત્તર પગાર ધોરણ સ્વીકારે તો પગારની ગણતરી નીચે મુજબ થાય 

1-1-2016 7 મુ પગાર પંચ =Rs  71100 ફિક્સ થાય તા 21-1-2016 નું ઉ.પ.ધોરણ = Rs 74000 ફિક્સ થાય પણ તેને 1-7-2016નો ઇજાફો નહિ મળે -1-7-2017 માં Rs . 76200 પગાર ફિક્સ થશે 

વિકલ્પ-2  કોઈ કર્મચારીને 1-7-2016 થી સાતમું પગાર પંચ સ્વીકારે અને તે  1-7-2016 થી ઉચ્ચત્તર પગાર ધોરણ સ્વીકારે તો પગારની ગણતરી નીચે મુજબ થાય 

1-7-2016 7 મુ પગાર પંચ =Rs  74000  ફિક્સ થાય તા 1-7-2016 નું ઉ.પ.ધોરણ = Rs 76200 ફિક્સ થાય પણ તેને 1-7-2016નો ઇજાફો  Rs 78500 ત્યાર બાદ   -1-7-2017નો ઇજાફો  માં Rs .80900 પગાર ફિક્સ થશેઆમ જે કર્મચારી 1-1-2016 પછી ઉચ્ચત્તર પગાર ધોરણ કે બઢતી આવે  તેને  સાતમા પગર પંચ 1-7-2016 થી વિકલ્પ આપી સ્વીકારવું લાભ દાયક છે પરંતુ સાતમા પગારપંચ નું 6 માસનું એરીયર્સ  પરત ભરવું પડશે પરંતુ વિકલ્પ -2 મુજબ બેઝીકમાં ફાયદો થશે। આ ફક્ત અમારા તરફથી વિકલ્પ સમજવાનો પ્રયાસ કરેલ છે જેથી સમજી વિચારી ને વિકલ્પ આપવો જેથી ભવિષ્યમાં નુકશાન ના થાય - આભાર 

વર્ષ 2016 ઈન્પેકશન  નિરીક્ષણ કાર્યક્રમની વિગત 

















આધાર ડાઇસ ની ઓન લાઈન એન્ટ્રી બાબત 

તા 11/8/2016 ને ગુરુવારે 11-00 કલાકે માંહે ડિસે -15 નું પગારબીલ તેમજ જૂન-16 નું પગારબીલ સાથે નીચે જણાવેલ સાતમા પગાર પંચની  માધ્યમિક - માધ્યમિક વર્ધિત તેમજ ઉ.માં.-ઉ.માં.વર્ધિત અલગ -અલગ બિલ બનાવી હાર્ડ કોપી  તેમજ સોફ્ટ કોપી સાથે અચૂક હાજર રહેવું 

  • સાતમા પગાર પંચની  ગણતરી પત્રક સાતમા પગારપંચનું પત્રક અને ગણતરી પત્રક મુકેલ છે મેટ્રિક ગણતરી- 1   1 વ્યક્તિની બાજુની સીટમાં કરી મુખ્ય પત્રક ના ખાનામાં નંબર 7 માં મુકશો ડીસે-15 તથા -16 નું પગાર બીલ લેતા જવું ,પત્રક અંગ્રેજીમાં ભરવું કોમ્પ્યુટર પગારબીલ મુજબ પ્રથમ માધ્યમિક અને માધ્યમિક વર્ધિત  તેમજ ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય વર્ધિત લેવુ

  • s - ડાઉન કરવા s પર અહીં ક્લિક કરો                      

આધાર કાર્ડ બાકી   હોય તેવી શાળા માટે કીટ ફાળવણી બાબત 



 



સને ૨૦૧૬-૧૭ ના વર્ષના સ્થાયી ખર્ચ અને આવક સહિતના અંદાજો રજુ કરવા બાબતસદર માહિતી શ્રુતિ ફોન્ટમાં તેમજ આંકડા એરિયલ ફોન્ટમાં તૈયાર કરી હાર્ડકોપી
તેમજ સી.ડી.માં તા.૦૪/૦૮/૨૦૧૬ સુધીમાં મળી રહે તેની ખાસ નોંધ લેશો.
 

  બજેટ પત્રક ૨૦૧૭-૧૮ તમામ પત્રકો ક્લિક કરી ડાઉન લોડ કરો 

અંદાજો ના પત્રકો