જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાય ,બોટાદ દ્વારા બ્રાંચ શાળા નં -2 ના મુખ્ય શિક્ષક શ્રીમતી જયશ્રીબેન પી.દવે ને ગઢડા તાલુકાના કેળવણી નિરીક્ષક તરીકે બીટ -2 માં અને શ્રી ભુપતભાઈ માંડાણી ને કેળવણી નિરીક્ષક તરીકે બીટ -1 નો વધારો નો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો