5 સપ્ટેમ્બર  શિક્ષક દિન ના દિવસે CM / PMના  જીવંત પ્રસારણ પોગ્રામમા ચૂંટણી આચારસંહિતા કારણે બ્રેક 
ગુજરાત રાજ્યના 10 જીલ્લામાં (મોરબી,દ્વારકા,સોમનાથ , અમદાવાદ ,ભાવનગર ,ખેડા,આણંદ ,બનાસકાંઠા ,વડોદરા,દાહોદ)જ્યાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યાં આચારસંહિતાને  કારણે સરકારી પ્રાથમિક શાળામાં પાંચમી સપ્ટેમ્બરે માન. મુખ્ય  મંત્રીશ્રી  તેમજ માન.વડા પ્રધાન શ્રી ના વિદ્યાર્થી ઓ સાથે ના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ  નહિ થઇ શકે.