ઘર એજ સ્વર્ગ
Home
વહીવટી ફોર્મ
પરિપત્રો પત્રકો
ડો.જીતેન્દ્ર અઢિયા માઈન્ડ પાવર
ઘર એજ સ્વર્ગ
વિડીઓ સાયન્સ http://www.pgondaliya.com/p/science-v...
ધોરણ-10 અભ્યાસ
જીલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદ
બેસ્ટ પ્રેઝેન્ટેશન
ગુજરાતની અજાયબી
ભગવદ ગીતાની દ્રષ્ટીએ સ્વ ધર્મ બંધનથી મુક્તિ સુધ...
કે.આર.વી.જી કન્યા વિદ્યાલય
ગઢડા તાલુકા બિન શૈક્ષણિક કર્મચારી
Contact Me
Excel File
ગુજરાત ગૌરવ
પર્સન્ટાઈલ રેન્ક
SCIENCE SLIDE SHOW
E-Books
કમ્પ્યૂટર શીખો ગુજરાતીમા
આપણુ સ્વાસ્થ્ય
પ્રેરક લેખ
Chalti Patti
મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે
કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર
14 Nov 2013
Std.10-12 na Online Form Bharvani Date ma Vadharo
Newer Post
Older Post
Home